Today best thought

Date  09/11/2018

ખુશ રહેવા માંગો છો ?
તો જેના પર તમને સૌથી વધુ ભરોસો હોય,
એનાથી ઉમ્મીદો થોડી ઓછી રાખજો !!

_________________________________________________

દુનિયાનું સૌથી સારુ ઘરેણુ મહેનત છે...
દુનિયાનો સૌથી સારો સાથી તમારો નિર્ણય છે.
તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.

_________________________________________________

બોલતા પહેલા સો વાર વિચારી લેવું,
કેમ કે શબ્દો માત્ર માફ થાય છે ભુલાતા નથી !!

_________________________________________________

નામ કમાવવા માટે જ મહેનત કરવી પડે છે,
બાકી આ દુનિયામાં બદનામી તો મફત જ મળે છે !!

_________________________________________________

પ્રામાણિકતા રાખવી એ કોઈ ના ઉપર ઉપકાર નથી.
પણ,
પોતાના હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે.....!!!

_________________________________________________

Comments