🌳બજેટ નો ઇતિહાસ🌳

💥બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'થાય છે.

💥1860 સૌ પ્રથમવાર જેમ્સ વિલ્સન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

💥સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર આર.કે.શનમુક્મ શેટ્ટી દ્વારા રજુ થયું હતું.

💥ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર જોન મથાઈ.

💥1924 સૌપ્રથમ વાર સામાન્ય બજેટ થી રેલ્વે બજેટ અલગ થયું જે પાછું 2016 મા સામાન્ય બજેટ સાથે જોડી દેવામાં આવ્યું.

💥સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર મોરારજી દેસાઈ (10 વખત).

💥અનુછેદ-112

💥બજેટ હમેશા લોકસભામાં રજૂ થાય છે.


Comments