ચૌખંડી સ્તૂપ

♦️  ક્યાં આ આવેલો છે.
            📌ઉત્તરપ્રદેશના સારનાથ ખાતે
           📌 ભગવાન બુદ્ધ નો સ્તૂપ


♦️ તાજેતરમાં આ સ્તૂપને મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ જાહેર કરવામાં આવ્યો છે.

 ♦️મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ જાહેર કરવા માટે જરૂરી

            🌷સાઈટ ૧૦૦ વર્ષ જૂની હોવી
            🌷સંસ્કૃતિ મહત્વ હોવું


♦️ ચૌખંડી સ્તૂપ પાસે ભગવાન બુદ્ધ દ્વારા સૌપ્રથમ પાંચ શિષ્યોને જ્ઞાન આપવામાં આવ્યું હતું.

🔥🔥 પાંચ શિષ્યો🔥🔥
        🌷મહાનામા
        🌷 વાપ્પા
       🌷 અસ્સાજી
        🌷ભટ્ટીયા
        🌷કોંડાના
 

♦️  ચૌખંડી સ્તૂપનું નિર્માણ કઈ  સદીનો થયું હતું ?  

 📌  પાંચમી સદી

Comments