*▪વિવિધ ઝડપ▪*

▪પ્રકાશની ઝડપ
✔ 1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

▪હવામાં અવાજની ઝડપ (0℃) 
✔1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

▪સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
✔1400 મી./સેકન્ડ

▪સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ 
✔1500 મી/સેકન્ડ

▪બરફમાં અવાજની ઝડપ
✔3200 મી./સેકન્ડ

▪લોખંડમાં અવાજની ઝડપ
✔5000 મી./સેકન્ડ

▪ચંદ્ર પર અવાજની ઝડપ
✔શૂન્ય

▪હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
✔1260 મી./સેકન્ડ

▪તોફાનમાં અવાજની ઝડપ
✔100 માઈલ/કલાક

▪સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
✔10 માઈલ/કલાક

▪પૃથ્વી પર પલાયન વેગ
✔11.2 કિમી./સેકન્ડ

▪પૃથ્વીની ભ્રમણ ગતિ 
✔1 લાખ કિમી./કલાક

▪સૂર્યની ઝડપ
✔250 કિમી./સેકન્ડ

▪સુપર સોનિકની ઝડપ 
✔2200 કિમી./કલાક

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
 *▪શરીરના અવયવોનું વજન▪*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

▪મૂત્રપિંડ (દરેક)➖150 ગ્રામ

▪બરોળ➖175 ગ્રામ

▪સ્ત્રીનું હદય➖250 ગ્રામ

▪પુરુષનું હદય➖300 ગ્રામ

▪ડાબું ફેફસું➖400 ગ્રામ

▪જમણું ફેફસું➖460 ગ્રામ

▪સ્ત્રીનું મગજ➖1275 ગ્રામ

▪પુરુષનું મગજ➖1400 ગ્રામ

▪યકૃત➖1650 ગ્રામ

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*▪અંતઃસ્રાવ ગ્રંથિઓ ▪*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*▪માથામાં*
➖પિનિયલ
➖પીટ્યુટરી

*▪ગળામાં*
➖થાઈરોક્સિન
➖પેરાથાઇરોઇડ
➖થાયમસ

*▪પેટમાં*
➖એડ્રિનલ
➖પેન્ક્રીયાસ
➖લેંગર હેન્સથ્રિપો

*▪પેડુમાં*
➖ટેસ્ટીસ
➖ઓવરી

Comments