1) ઈચ્છા : વાંછા , આરત , મનીષા
2) અમી : પીયૂષ , સુધા
3) અભિમાન : દર્પ , અહંકાર
4) નિર્દય : અમાનુષી , ક્રૂર
5) અગમ્ય : ગૂઢ , ગેબી , રહસ્યમય
6) અરજ : વિનવણી , વિજ્ઞપ્તિ
7) ઉપકૃતિ : ઉપકાર , અહેસાન , પાડ
8) ગીચ : અડાબીડ , અજાઝુડ
9) ઓસડ : દવા
10) આસવ : અર્ક , રસ
11) ગીની : સોનામહોર
12) અહોનિશ : દિનરાત
13) આરોપ : તહોમત , આળ
14) વાજી : અશ્વ , હય , તુરંગ
15) મળતર : આવક , પેદાશ
16) અલિ : ભમરો , મધુકર , દ્વિરેફ
17) વનિતા : સ્ત્રી , મહિલા
18) અહિ : સાપ , ભુજંગ
19) કમળ : ઉત્પલ , અબુંજ , શતદલ , નલિન
20) કામદેવ : મદન , કંદર્પ , મન્મથ , પુષ્પધન્વા
21) વસન : કાપડ , ચીર
22) કિરણ : મરિચિ , રશ્મિ
23) ક્રોધ : ગુસ્સો , અમર્ષ
24) ઓવારો : કિનારો , આરો
25) કોયલ : કોકિલ , પિક , વનપ્રિય , સારંગ
26) કાયમ : ધ્રુવ નિત્ય
27) સિંહ : મૃગેન્દ્ર , કેશરી
28) મોર : મધુર , કલાપી , નીલકંઠ
29) ગરીબ : અકિંચન , દીન
30) ગૃહ : નિલય , નિકેતન
31) મદારી : ગારુડી
32) ગુફા : ગુહા , કંદર , ગવહર
33) ચંદ્ર : હિમાંશુ , શીતાંશુ , શશાંક , મયંક
34) ચાંદની : જ્યોત્સના , કૌમુદી , ઈન્દુમતી , શકા
35) ચતુર : દક્ષ , કુશળ , અભિજ્ઞ
36) જંગ : સમર , લડાઈ
37) વાદળ : અભ્ર , વારિદ , પર્જન્ય , નીરદ , અબુંદ
38) જગત : આલમ , ખલક
39) જંગલ : વિપિન , કાનન
40) જોર : કૌવત , જોમ
41) વૃદ્ધ : જરઠ
42) જોબન : યુવાની
43) ઝાકળ : તુષાર , શબનમ
44) તીર : શર , સાયલ , સાયક , શલ્ય
45) તળાવ : કાસાર , તટાગ , તડાગ
46) તલવાર : તેગ , સમશેર , અસિ , સાયલ
47) કલગી : તોરો , છોનું
48) ધૈર્ય : તિતિક્ષા
49) તટ : કિનારો , આરો , તીર્થ
50) ભાષાંતર : તરજુમો
51) વૈરી : દુશ્મન , રિપુ
52) દાનવ : નિશાચર , દનુજ
53) ચહેરો : દીદાર
54) અહન : દિવસ , વાસર
55) દાદુર : દેડકો
56) દરિયો : સિંધુ , અબ્ધિ , રત્નાકર
57) કેતન : ધ્વજ , વાવટો
58) ગુપ્ત : નિગૂઢ
59) જર : નાણું
60) પ્રણિપાત : નમસ્કાર , વંદન
61) નિશા : ક્ષપા , રજની
62) શૈલ : પર્વત , નગ , ધરાધર , અચલ , ભૂધર
63) પ્રભાત : ભોર , મળસકું
64) પુત્ર : તનય , સુત , તનુજ
65) પતિ : કંથ , ધવ , ભર્તા , વલ્લભ , પ્રીતમ
66) પત્ની : ભાર્યા , વલ્લભા
67) પંડિત : ધીમાન , પ્રજ્ઞ , બુધ , કોવિદ
68) પાર્વતી : ગૌરી , શૈલસુતા , ગિરિજા , હેમવતી
69) દીકરી : દુહિતા , તનયા
70) અજીજ : મિત્ર
71) મૃગ : સારંગ , હરણ , કુરંગ
72) ઈસમ : માણસ
73) વદન : મુખ , ચહેરો , વકત્ર , આનન
74) વીચિ : મોજું , તરંગ
75) મગરૂર : અભિમાની
76) કંદર : વિલાપ
77) દારુણ : ભયંકર
78) દોરડું : રજ્જૂ
79) વૃંદ : સમૂહ , ટોળું
80) ગુલ : ફૂલ , પ્રસૂન , બકુલ
81) સષ્ટા : બ્રહ્મા , વિધાતા
82) બાળક : અપત્ય , શાવક
83) સિત : સફેદ , શુક્લ , શુભ્ર
84) પન્નગ : સાપ
85) સુંદર : કાન્ત , ચારુ
86) વામા : સ્ત્રી
87) વારણ : હાથી , કુંજર.
Comments
Post a Comment