⚫ ગુજરાતના જિલ્લાઓ ⚫

✒ ગુજરાતના જિલ્લાઓ કે જે દરિયાઈ કે જમીની સરહદ ધરાવતા નથી.
  
👉 મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા. ખેડા. 
 
✒ ગુજરાતના કુલ ૧૨ જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે.
 
👉 કચ્છ, બનાસકાંઠાના, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. 
 
✒ ગુજરાતમાં કુલ ૧૫ જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે.
 
👉 કચ્છ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. 
 
✒ આંતરરાજ્ય સરહદ અને દરિયાઈ સરહદ ધરાવતા જિલ્લાઓ.
 
👉 કચ્છ - રાજસ્થાન જોડે.

👉 નવસારી - મહારાષ્ટ્ર જોડે.

👉 વલસાડ - મહારાષ્ટ્ર જોડે.
 
✒ ગુજરાતનો આંતરાષ્ટ્રીય સરહદ ધરાવતો એક માત્ર જિલ્લો.
 
👉 કચ્છ.(પાકિસ્તાન સાથે) (૫૧૨ કિમી લાંબી સરહદ.)
 
✒  ગુજરાત ત્રણ રાજ્યો સાથે જમીની સરહદ ધરાવે છે.
 
👉 રાજસ્થાન, મહારાષ્ટ્, મધ્યપ્રદેશ. 
 
✒  રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ(૬).
 
👉 કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. 
 
✒ મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ (૨). 

👉  દાહોદ, છોટાઉદેપુર. 
 
✒  મહારાષ્ટ્ર રાજ્ય જોડે સરહદ ધરાવતા જિલ્લાઓ (૬). 

👉  છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ. 
 
✒બે રાજ્યો સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ - ૨.

👉  દાહોદ - રાજસ્થાન અને મધ્યપ્રદેશ. 

👉  છોટાઉદેપુર - મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર.

Comments